top of page

Swar Gujarati
Season 2

Registration Open Now

Read these rules carefully before filling the form and then fill the form.

If you Have any Problem then Contact This Number

Mo:- 83203 31133 (Mr. Rajesh Chavda)

Season 2 Registration 

Submit Your Registration For Rs. 2000 Only

Any Experience in Music?

ફોર્મ ભર્યા પહેલાં ખાસ આ નિયમો વાંચવા અને ત્યારબાદ ફોર્મ ભરવું.

  • નાના મોટાં કોઇ પણ કલાકાર ફોર્મ ભરી શકશે.

  • સ્પર્ધામાં ગાવા માટેનું ગીત આપ જાતે જ નક્કી કરી શકો છો. (ગુજરાતી ગીત જ હોવું જોઈએ.)

  • ગીતનું સિલેક્શન ગુજરાતની સંસ્કૃતિ, વારસો, લોકગીતો, રાહડા, દુહા-છંદ વગેરે માંથી જ કરવું.

  • ગાયકી સાથે તાલ, સુર, લય, પકડ, હાવભાવ, નક્કી કરેલ ગીત, પહેરવેશ, શિસ્ત વગેરે પરથી પણ જજ દ્વારા માર્ક નક્કી કરવામાં આવશે.

  • ફોર્મ ભર્યાની ફી 2000 રૂપિયા રાખેલ છે.

  • સ્પર્ધા ચાર તબ્બકામાં રહેશે. ૧). ઓડિશન ૨). ઓડિશનમાં સિલેક્ટ થયેલ ગાયકો ૩). સેમિફાઇનલ ૪). ફાઈનલ.
    (ચારેય તબ્બકાની સ્પર્ધાની તારીખો અલગ અલગ રહેશે અને સ્થળ પણ અલગ અલગ રહેશે.

  • ફોર્મ ભર્યા પછી તમારા નંબર પર કોલ અથવા મેસેજ આવશે અને તમને વોટ્સએપ ગ્રુપમાં એડ‌ કરવામાં આવશે.

  • ફોર્મ ભર્યા પછી ઓડિશન માટે તમને સમય આવ્યે ગ્રુપમાં અને ફોન કરીને જાણ કરવામાં આવશે.

  • ઓડિશન જીલ્લા પ્રમાણે સંખ્યાને આધારે ગોઠવવામાં આવશે.

  • ફાઈનલ અને સેમિફાઇનલના પ્રતિસ્પર્ધીને યોગ્ય રીતે આકર્ષક ઈનામ સાથે ફાઈનલના પ્રથમ વિજેતાને બેસ્ટ સિંગરનો એવોર્ડ પણ આપવામાં આવશે.

  • નિર્ણાયક તરીકે ગુજરાતનાં નામચીન ગુજરાત ગૌરવ કલાકારો જ રહેશે, કે જે ગાયકીમાં પરિપૂર્ણ છે અને જે શ્રેષ્ઠ જ્ઞાન પણ ધરાવે છે.

  • કાર્યક્રમમાં કોઈ ફેરફારનો નિર્ણય ઓર્ગેનાઈઝર દ્વારા કરવામાં આવશે. Cancellation & Refund Policy

Thanks for your Register On Swar Gujarati Seson 2, We will Contact you Soon..!

bottom of page